શ્રમ અને રોજગાર વિભાગની શ્રમિક કાયદાઓની ઓનલાઇન સેવાનો ઉપયોગ કરતાં પહેલાં નીચેની સુચનાઓ ધ્યાને લેવી.
(૧) આ સેવાનો સૌ પ્રથમવાર ઉપયોગ કરતી વખતે અરજદારે પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
(ર) રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગ-ઇન કરવાનું રહેશે.
(૩) લોગ-ઇન કર્યાબાદ જો સૌ પ્રથમવાર આ સેવાનો ઉપયોગ કરતાં હોય ત્યારે સંસ્થા/મુખ્ય માલિકે તથા કોન્ટ્રાકટરે પોતાની પ્રાથમિક માહિતી ભરવાની રહેશે. પ્રાથમિક માહિતી ભર્યા બાદ જ અરજદારે જે તે અરજી માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે.
(૪) અરજી કરતી વખતે જરૂરી બિડાણો/ડોકયુમેન્ટસની સ્કેન કોપી કરી સાથે રાખવી જેથી અરજી કરતી વખતે ડોકયુમેન્ટ અપલોડ કરી શકાય.
(પ) જરૂરી ફી માટે અરજદારે કચેરી પર આવી ચલણ મેળવી ચલણથી ફી ભરવાની રહેશે. ભરેલા ચલણની વિગતો અને ચલણની સ્કેન કોપી કરી અરજી કરતી વખતે સાથે રાખવી.
(૬) અરજી ફોર્મમાં જે જગ્યાએ એક કરતાં વધારે વ્યકિત/વિગતો જેમ કે ડીરેકટર/માલિક/મેનેજર/કોન્ટ્રાકટરની માહિતી આપવાની હોય તે જગ્યાએ પ્રથમ Add નું બટન કલીક કરી માહિતી ભરવી માહિતી ભરી Save કરવું. બીજી માહિતી ભરવા માટે આ પ્રક્રીયાનું પુનરાવર્તન કરવું ત્યાર બાદ આગળ વધવાનું રહેશે.
(૭) અધૂરી, અપૂરતી કે ક્ષતિવાળી અરજીઓ પરત કરવામાં આવશે અને નવેસરથી અરજી કરવાની રહેશે.
(૮) મહેરબાની કરીને તમારો ઇમેઇલ આઇડી (યુઝર આઇડી) અને પાસવર્ડ તમારી પાસે સલામત રાખો.
(૯) મહેરબાની કરીને તમારી અરજી નજીકની ઉચિત કચેરીએ સબમીટ કરો.
Instructions / guidelines
Before using online services offered by Labour Department, read and follow the instructions mentioned below.
(1) The applicant must register him / herself on the site to utilize the services offered by the department.
(2) The applicant should Login to system after successful registration.
(3) After successful login, applicant must provide primary information. After then System will allow user to apply for specific application.
(4) It is desirable for applicant to keep ready the scan copies/soft copies as per Manual of the Documents required for application.
(5) Applicant has to online pay prescribed fees for the application.
(6) Applicant can provide details of multiple partners/directors with the help of ‘Add’ and ‘Save’ button.
(7) Incomplete Applications will not be accepted by the Department.
(8) Please keep your email ID (user ID) and password safe with you only.
(9) Kindly, select the appropriate nearest office to submit the application for processing.
*ઉપર દર્શાવેલ સૂચનાઓ મેં ધ્યાનપૂર્વક વાંચી છે અને હું એની સાથે સંમત છું.I read the above mentioned conditions carefully and agree to follow the same.
Best viewed in Internet Explorer version 9+, Firefox version 22+.
गुजरात में मोटर परिवहन कर्मचारियों अधिनियम के अंतर्गत पंजीकरण और लाइसेंसिंग कार्य करे
Reviewed by मध्यप्रदेश टाइम्स
on
March 28, 2019
Rating: 5